સ્ટાફ સિલેકશન સીજીએલ ભરતી ૨૦૨૨ | SSC Combined Graduate Level Exam - eOjas Government job Recruitment સ્ટાફ સિલેકશન સીજીએલ ભરતી ૨૦૨૨ | SSC Combined Graduate Level Exam - eOjas Government job Recruitment

સ્ટાફ સિલેકશન સીજીએલ  ભરતી ૨૦૨૨

પોસ્ટનું નામ : SSC સીજીએલ ભરતી ૨૦૨૨ કુલ જગ્યાઓ : 20000 (અંદાજીત જગ્યાઓ)

અરજી ફી: જનરલ માટે : Rs. 100/- For એસ.સી/ એસ.ટી/ મહિલા/Ex-Servicemen: Nil

પેમેન્ટ કરવાની પદ્ધતિ:ડેબીટ કાર્ડ/ ક્રેડીટ કાર્ડ /SBI Challan દ્વારા/SBI નેટ બેન્કિંગ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ : 17-09-2022 અરજી કરવાની છેલ્લી તારીખ: 08-10-2022

જગ્યાની માહિતી : ગ્રુપ B - Any Degree Group C : Any Degree

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ગ્રુપ B અને C માં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા 2022 ની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે

જે ઉમેદવારને લાયકત પૂર્ણ કરેલ હોઈ અને અરજી કરવામાં રસ ધરવતા હોઈ અરજી કરી શકે છે,

Learn more