પોસ્ટનું નામ : SSC સીજીએલ ભરતી ૨૦૨૨
કુલ જગ્યાઓ : 20000 (અંદાજીત જગ્યાઓ)
સ્ટાફ સિલેકશન સીજીએલ ભરતી : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ગ્રુપ B અને C માં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા 2022 ની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. જે ઉમેદવારને લાયકત પૂર્ણ કરેલ હોઈ અને અરજી કરવામાં રસ ધરવતા હોઈ અરજી કરી શકે છે, Staff Selection Commission (SSC), દરેક સરકારી ભરતીની માહિતી માટે અમારી વેબસાઈટ eojas.in પર મુલાકાત લો,
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી,સ્ટાફ સિલેકશન કમિશન ગ્રેજ્યુએટ ભરતી,સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી
SSC સીજીએલ ભરતી અરજી ફી:
- જનરલ માટે : Rs. 100/-
- For એસ.સી/ એસ.ટી/ મહિલા/Ex-Servicemen: Nil
- પેમેન્ટ કરવાની પદ્ધતિ:ડેબીટ કાર્ડ/ ક્રેડીટ કાર્ડ /SBI Challan દ્વારા/SBI નેટ બેન્કિંગ
મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ : 17-09-2022
- અરજી કરવાની છેલ્લી તારીખ: 08-10-2022
- પેમેન્ટ માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ : 09-10-2022
- ઓફ લાઈન ચલન જનરેટ કરવા માટે: 08-10-2022
- ઓફ લાઈન ચલન દ્વારા ફી ફરવાની છેલ્લી તારીખ (બેંકના કામ કાજ દરમ્યાન): 10-10-2022
SSC Combined Graduate Level Exam જગ્યાની માહિતી :
ગ્રુપ B – Any Degree
Assistant Audit Officer
Assistant Accounts Officer
Assistant Section Officer
Assistant Section Officer (IB)
Assistant Section Officer (MOR)
Assistant Section Officer (MOEA)
Assistant Section Officer (AFHQ)
Assistant Section Officer (Ele & IT)
Assistant
Assistant Section Officer
Inspector of Income Tax
Inspector, (CGST & Central Excise)
Inspector (Preventive Officer)
Inspector (Examiner)
Assistant Enforcement Officer
Sub Inspector
Inspector (Department of
Post)
Assistant/ Superintendent
Assistant
Assistant (NCLAT)
Research Assistant
Divisional Accountant
Sub Inspector
Junior Statistical Officer : Any Degree with at least 60% Marks in Maths at 12th standard level
Group C : Any Degree
Auditor (C & AG)
Auditor
Auditor (CGDA)
Accountant
Accountant/ Junior Accountant
Senior Secretariat Assistant/ Upper Division Clerks
Tax Assistant
Sub-Inspector
SSC સીજીએલ ભરતી ૨૦૨૨ અરજી કરવામાં રસ ધરાવનાર ઉમેદવારમાટે નોટીફીકેશન અને ઓનલાઈન લીંક
મહત્વપૂર્ણ લીંક
ઓનલાઈન અરજી | લોગીન
નોટીફીકેશન : ક્લિક કરો
Web Story : https://eojas.in/web-stories/ssc-combined-graduate-level-exam/
Qns : સ્ટાફ સિલેકશન સીજીએલ ભરતી ૨૦૨૨ અભ્યાસ કેટલો જોઈએ
Ans : Graduate