Sebc Certificate Online
e Samaj Kalyan | Sebc certificate | gujarat online | sebc certificate Gujarat | SEBC Certificate | Sebc Certificate Online | Obc certificate online apply ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા વખતોવખતના ઠરાવોથી ફુલ ૧૪૬ જાતિ/સમૂહને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
સામાજિક સુરક્ષાને લગતી ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારાચલાવવામાં આવે છે. તેમના માટે Social Justice And Empowerment Department (SJED) વિવિધ પેટા વિભાગો આવેલા છે, આ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વધુ માહિતી માટે e Samaj Kalyan વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર મુલાકાત લેવી,
Online sebc certificate gujarat હેતુ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર યોજનાકીય લાભો , સ્થાનિક સ્વરાજની ચૂંટણી , ઉચ્ય અભ્યાસક્રમાં અનામત તેમજ સરકારી નોકરીયોમાં અનામતના હેતુ માટે આવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે.
Sebc caste certificate apply online પાત્રતાનો માપદંડ
અરજદાર મૂળ ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીની જાતિના તથા મૂળ ગુજરાત રાજ્યના વતની એટલે કે તા. ૧/૪/૧૯૭૮થી ગુજરાત રાજ્ય ખાતે કાયમી વસવાટ ધરાવતા હોવા જરૂરી છે.
Sebc certificate documents required gujarat-આવશ્યક દસ્તાવેજો
- આ હેતુ માટે મુખ્યત્વે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહે છે.
- ઉમેદવારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર ન હોય તો કાકા, દાદા, ફોઇ વગેરે પૈકી કોઈ એકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- સામાજિક અને શક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પ્રસ્થાપિત થાય તેવા અન્ય સરકારી રેકર્ડ આધારીત જાતિ આધારો
- રહેણાંકનો પુરાવો દર્શાવતો આધાર
- અધિકારી દ્વારા રજૂ કરવા જણાવવામાં આવે તેવા અન્ય આધારો