![]() |
Rte Form 2021-22 Gujarat Date |
Rte Form 2021-22 Gujarat Date | Rte-Form-2021-22-Gujarat-Date,Rte Admission 2021-22,Rte Admission 2021-22 Gujarat,Rte Admission 2021-22 Gujarat Date,Rte Gujarat Admission 2021-22,Rte Admission 2021-22 Gujarati,Rte 2021-22,Rte Gujarat 2021,Rte Gujarat,Rte Admission 2021-22 Form Kaise Bhare,Rte Online Form 2021-22 Gujarat,Rte Age Limit 2021-22,Rte Admission 2021-22 Gujarat Last Date,Rte Gujarat Admission 2021-22 Online Date,Rte Admission Form 2020-21 Gujarat,Rte Form 2021-22 Gujarat Last Date, Documents Required to fill the Application Form
he right to education has been developed by the concerned authorities of our government to provide educational opportunities to all of the students and children who are relatively poor and cannot afford to pay the fees of schools and college. Today under this article, we will share with everyone the important details about the right to education RTE Gujarat Admission for the year 2020 and 2021.Rte Gujarat 2021
RTE Gujarat Admission 2021-22 Online Application will be start by 25 June 2021 to 05/07/2021 at rte.orpgujarat.com
Today We are given information about RTE Gujarat Online Admission Process 2021. Now Here this article, we will share with everyone the important details about the right to education RTE Gujarat Admission for the year 2020 and 2021. Rte Gujarat 2021, Rte Online Form 2021-22 Gujarat
Rte Gujarat Admission 2021-22 – Important Date
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
જાહેરાત અને પ્રવેશ સૂચિ : Click Here
Rte Online Form 2021-22 – Rte Form 2021-22 Gujarat Date
ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો :- ઓનલાઈન અરજી
|
|
|
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં) |
|
|
|
|
|
|
|
(તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો) ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Rte Form 2021-22 Gujarat Date Important Document
ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ : Click Here
Imp instructions for parents : Click Here
શાળાની યાદી : Click Here
અરજીની સ્થિતિ : Click Here
પ્રિન્ટ અરજી : Click Here
ADMIT CARD (પ્રવેશ પત્ર) : Click Here
Help Line (During working days – 11:00 AM to 5:00 PM) : Click Here