Site icon eOjas Government job Recruitment

LRB/202122/2-લોકરક્ષક (કોન્સ્ટેબલ) – ગુજરાત પોલીસ દળ – 202122

Lokarakshak (Constable) – Gujarat Police Force-202122 (LRB/202122/2)

Gujarat Police Constable Recruitment 2021 | Gujarat LokRakshak Recruitment Board ( LRB ) published an official notification for Recruitment of Constable / Lok Rakshak for 10459 posts. Eligible candidates can apply for this recruitment. You can view more details about this recruitment including No. of posts, name of post, Educational qualification, Age limit, Selection process, How to apply etc… You can also view official notification and other important facts about this recruitment e.g. Important links and Important dates.





ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની  કુલઃ ૧૦૪પ૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in  વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવેલ છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧૦/૨૦૨૧ (બપોર કલાકઃ ૧પ.૦૦) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.


Related Post


 

ગુજરાત પોલીસ દળમાં પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક)ની ભરતી ચાલું

➡️જા.ક્રમાંક-LRB/202122/2

➡️ કુલ જગ્યાઓ-10459

➡️લાયકાત- ધોરણ-12 પાસ

➡️ ઉંમર-18 થી 34

➡️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-09/11/2021

Gujarat Police Constable / Lok Rakshak Physical fitness:

Following candidates will be considered as physically unfit for this recruitment


Notification : Clik Here     Apply Online
22.25865271.1923805
Exit mobile version