Advertisements

Garvi Gujarat Jantri In Gujarati – Download Jantri in PDF

Advertisements

Garvi Gujarat Jantri In Gujarati – Download Jantri in PDF


Garvi Gujarat Jantri In Gujarati | Jantri Rate ગરવી ગુજરાત પર તમારી મિલકતની ઓનલાઇન જંત્રી કેવી રીતે જાણવી તથા તામારા શહેરની જંત્રીની PDF કેવી રીતે ડાઉનલોડ કેવી રીતે કરવી એ આજે આપણે આ આર્ટિકલમાં જાણીશુ ( How to check Garvi Gujarat Jantri In Gujarati )


Advertisements

  • Garvi Gujarat Jantri
  • Garvi Gujarat
  • Garvi Jantri
  • Jantri Rate Gujarat
  • Gujarat Jamin Jantri
  • Garvi Gujarat Portal
  • Jantry Rate Gujarat
  • Garvi Gujarat Website
  • Garvi,Gujarat Online Payment In Garvi
  • Garvi Gujarat Online Index
  • Jantri Rate

Advertisements


Jantri In Gujarati Table of Contents

  • જંત્રી એટલે શુ તેનુ મહત્વ ? What is Jantri and its importance ?
  • આર્ટિકલ વિષે ટુંક માં ( Overview of Article )
  • જંત્રી ગણવા માટેની માર્ગ દર્શીકા (Guideline for Jantri calculation )






  • ગરવી વેબસાઇટ પર જત્રી ભાવ કેવી રીતે જોવો ? ( How to check Garvi Gujarat Jantri Rate)
  • કોઇપણ મિલકતની જંત્રી કેવી રીતે ગણવી
  • તમારા શહેરની સંપુર્ણ જંત્રી PDF માં Download કરો
  • જંત્રી એટલે શુ તેનુ મહત્વ ? What is Jantri and its importance ?
  • જંત્રી એટલે ગુજરાત રાજય સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજયની દરેક પ્રકારની મિલકતોની રજીસ્ટ્રેશન માટે નકકી કરેલ વેલ્યુ યાને ભાવ અથવા જંત્રી ભાવ.


જંત્રી ભાવના આધારે રજીસ્ટ્રેશન અંગેની સ્ટેમ્પ ડયુટીની રકમ નકકી કરવામાં આવે છે.


ગુજરાત રાજયમાં પ્રવર્તમાન કાયદા મુજબ રજીસ્ટ્રેશન માટે ન્યુનતમ જંત્રી કિંમતના ૪.૯૦ % જનરલ સ્ટેમ્પ પેપર વાપરી કોઇપણ ડોકયુમેન્ટની નોંધણી કરવામાં આવે છે.


  • આર્ટિકલ વિષે ટુંક માં ( Overview of Article )
  • આર્ટિકલનો વિષય ગુજરાત રાજયની જંત્રી
  • વિભાગ ગુજરાત રાજય મહેસુલી વિભાગ
  • ગરવી ગુજરાતની જંત્રી ગણવા માટેની વેબસાઇટ ( નોન ઓફીશીયલ )
  • જંત્રી ગણવા માટેની માર્ગ દર્શીકા (Guideline for Jantri calculation )




ગરવી વેબસાઇટ પર જત્રી ભાવ કેવી રીતે જોવો ? ( How to check Garvi Gujarat Jantri Rate)

1. ગરવી વેબસાઇટ પર જવુ

કોઇ પણ વેબ બ્રાઉઝર યાને ગુગલ ક્રોમ, મોઝીલા યા સફારી દ્વારા આપના મોબાઇલ યા કોમ્પ્યુટર દ્વારા ગુજરાત ગરવીની વેબસાઇટ ઓપન કરો 
ક્લિક કરતા વેબ પેજ ઓપન થશે

2. જંત્રી ભાવ જાણવા વિગતો ભરવી

  • a) મિલકતનુ શહેર, તાલુકો તથા ગામ સિલેક્ટ કરો ( Select Distric, Taluka and Village of property )
  • તમારી મિલકતનો જંત્રી ભાવ જાણવા માટે પ્રથમ તમારુ શહેર યાને District સિલેક્ટ કરો. ત્યારબાદ તમારી મિલકત જે તાલુકામાં આવેલ છે તે તાલુકો પસંદ કરો. તાલુકો પસંદ કર્યાબાદ તમારી મિલકતનુ ગામ સિલેક્ટ કરો
  • b) જંત્રીનો પ્રકાર પસંદ કરો ( Select Type )
  • જંત્રી ભાવ જાણવા જંત્રીનો પ્રકાર પસંદ કરો. જો તમારી મિલકત શહેરની ટી.પી. સ્કીમમાં સમાવેશ થયેલ હોય તો TP/FP પસંદ કરો, જો ગામતળમાં આવતી હોય તો Gamtal અથવા R.S.No or Block પસંદ કરો
  • c) સર્વે નંબર / એક્ષટેન્શન પસંદ કરો ( Select Survey No. / Extension )
  • જો તમે TP/FP પસંદ કરેલ છે તો તમારો FP નંબર પસંદ કરો અથવા R.S.No or Block પસંદ કરેલ છે તો તમારો R.S.No or Block પસંદ કરી પર ક્લિક કરતા તમને તમારી મિલકતનો જંત્રી ભાવ જોવા મળશે.

આમ ઉપરોકત રીતે ગુજરાતની કોઇપણ મિલકતનો જંત્રી ભાવ ઘરે બેઠા જાણી શકાય છે.


કોઇપણ મિલકતની જંત્રી કેવી રીતે ગણવી

ફલેટ, દુકાન, ઓફીસ, રો-હાઉસ, ખુલ્લા પ્લોટ કે ખેતીની જમીનની જંત્રીની ગણતરી કેવી રીતે કરવી તે જાણવા અહીયા ક્લિક કરો

તમારા શહેરની સંપુર્ણ જંત્રી PDF માં Download કરો

તમારા શહેર કે મિલકતને લાગતી સંપુર્ણ જંત્રી PDF માં Download કરો અને તેનો ગમે ત્યારે Offline ઉપયોગ કરો. PDF માં Download કરવા અહીયા ક્લિક કરો

Leave a Comment