Site icon eOjas Government job Recruitment

Esamajkalyan Loan For Foreign Study

Esamajkalyan Loan For Foreign Study





Esamajkalyan loan for foreign study, foreign study loan, study in foreign, foreign loan, e samaj kalyan loan for abroad study, esamajkalyan login, foreign education loan, study loan, Gujarat-Loan for Study Abroad (SEBC) , Students should have got admission in foreign university / college

Can you get student loans for studying abroad? – Esamajkalyan Loan For Foreign Study


યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લૉન આપવામા આવશે.
  • (સા.અને શૈ.પ.વર્ગ / SEBC) ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે
  • (સા.અને શૈ.પ.વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે
  • (આ.પ.વર્ગ /EBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે

Can i get a canadian student loan to study abroad? Esamajkalyan Loan For Foreign Study


લાયકાતના ધોરણો

  • ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૫ %)
  • સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
  • (આ. પ. વર્ગ માટે) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.
  • વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા સબમીટ કરવાની રહેશે.
  • લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા વધુ રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે. જો વિદ્યાર્થીના વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ન હોય તો રજુ કરેલ જામીનદારો પૈકી કઇ એક જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.

વ્યાજનો દર
  • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ. નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.

How do you finance foreign education?


આવક મર્યાદા

  • સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦થી ઓછી.
  • આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

>>Esamajkalyan Scheme Online Application


મહત્વના જરૂરી આધારો

  • જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
  • અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
  • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
  • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
  • એર ટીકીટની નકલ
  • લોન કેવી રીતે પરત કરવી
  • વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વિદ્યાર્થીની અનુકુળતા મુજબ મસિક / ત્રિમાસિક હપ્તાઓમાં વસુલાત શરૂ કવામાં આવશે.
  • લોનની રકમની વસુલાત મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની વસુલાત મહત્તમ ૨ વર્ષમાં પુર્ણ કરવાની રહેશે.
  • નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.

Esamajkalyan Loan For Foreign Study



29.8031077-95.4112256
Exit mobile version