Advertisements
Esamajkalyan Loan For Foreign Study
Esamajkalyan loan for foreign study, foreign study loan, study in foreign, foreign loan, e samaj kalyan loan for abroad study, esamajkalyan login, foreign education loan, study loan, Gujarat-Loan for Study Abroad (SEBC) , Students should have got admission in foreign university / college
Advertisements
Can you get student loans for studying abroad? – Esamajkalyan Loan For Foreign Study
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો
- વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લૉન આપવામા આવશે.
- (સા.અને શૈ.પ.વર્ગ / SEBC) ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે
- (સા.અને શૈ.પ.વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે
- (આ.પ.વર્ગ /EBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે
Can i get a canadian student loan to study abroad? Esamajkalyan Loan For Foreign Study
લાયકાતના ધોરણો
- ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૫ %)
- સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
- (આ. પ. વર્ગ માટે) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.
- વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા સબમીટ કરવાની રહેશે.
- લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા વધુ રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે. જો વિદ્યાર્થીના વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ન હોય તો રજુ કરેલ જામીનદારો પૈકી કઇ એક જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
વ્યાજનો દર
Advertisements
- વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ. નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.
How do you finance foreign education?
આવક મર્યાદા
- સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦થી ઓછી.
- આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
મહત્વના જરૂરી આધારો
- જાતિનો દાખલો
- કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
- આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
- અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
- વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
- વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
- વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
- એર ટીકીટની નકલ
- લોન કેવી રીતે પરત કરવી
- વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વિદ્યાર્થીની અનુકુળતા મુજબ મસિક / ત્રિમાસિક હપ્તાઓમાં વસુલાત શરૂ કવામાં આવશે.
- લોનની રકમની વસુલાત મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની વસુલાત મહત્તમ ૨ વર્ષમાં પુર્ણ કરવાની રહેશે.
- નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
- Website : esamajkalyan.gujarat.gov.in
Esamajkalyan Loan For Foreign Study