Advertisements

Big decision in CM Bhupendra Patel’s meeting, extension of government recruitment age limit

Advertisements

BIG BREAKING: Big decision in CM Bhupendra Patel’s meeting, extension of government recruitment age limit

extension of government recruitment age limit

રાજ્ય સરકારની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે  ભરતીમાં વય મર્યાદાની એક વર્ષની છૂટછાટ આપી છે. સરકાર તરફથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે કોરોનાની સ્થિતિમાં અનેક ભરતી માટેની યુવાનોએ  તકલીફો વેઠી છે. જેને ધ્યાને રાખી વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય 1/9/2021થી લાગુ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.ટેટમાં આ સમય મર્યાદા નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી રહેશે. તેમજ આ નિર્ણયને કારણે 3300 જેટલી ભરતી પણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ઉમેદવારોને થશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

Advertisements

સરકારી નોકરીમાં વયમર્યાદામાં વધારો 

Advertisements

  • બિન અનામતમાં 36 વર્ષ (વધુમાં વધુ)
  • ST-SC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ 
  • ST-SC (સ્નાતક સુધી અભ્યાસની મર્યાદા) 39 વર્ષ 
  • OBC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ
  • OBC (સ્નાતક અભ્યાસની મર્યાદા) 39 વર્ષ
  • વધુમાં વધુ મર્યાદા 45 વર્ષ
  • કેબિનેટ બેઠકમાં 100 દિવસનો એક્સન પ્લાન રજુ થયો

 

Increase in age limit in government jobs

36 years in non-reserve (maximum)

ST-SC (limit beyond graduation) 41 years

ST-SC (limit of study till graduation) 39 years

OBC (limit beyond graduation) 41 years

OBC (Graduation Study Limit) 39 years

Maximum limit 45 years

1 thought on “Big decision in CM Bhupendra Patel’s meeting, extension of government recruitment age limit”

Leave a Comment