Site icon eOjas Government job Recruitment

પાલક માતા-પિતા યોજના 2021 | Palak Mata Pita Yojana Application form (Foster Parents Scheme) SJED – Eamajkalyan.gujarat.gov.in

પાલક માતા-પિતા યોજના 2021- Palak Mata Pita Yojana (Foster Parents)

 Palak Mata Pita Yojana

પાલક માતા-પિતા યોજના માટેના પાત્રતાના માપદંડ

માતા પિતા પાલક યોજના (Palak Mata Pita Yojan) ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી, અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.બાળકને વાર્ષિક 36000 રૂપિયા મળશે, ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલે છે. Social Justice & Empowerment Department (Government Of Gujarat) હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ની સહાય એમના ખાતામાં DBT મારફતે ચૂકવાય છે.



ગુજરાત સરકાર ની પાલક માતા પિતા યોજનામાં મળતી સહાયનું ધોરણ કેટલું ?

બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.ગુજરાત સરકાર ની યોજના માં મળશે 36 હજાર રૂપિયા


પાલક માતા-પિતા યોજના 2021 Foster Parents Scheme માટે રજુ કરવાના થતા ડોક્યુમેન્ટ

ગુજરાત સરકાર ની પાલક માતા પિતા યોજના


પાલક માતા-પિતા યોજનાની અરજી કેવી રીતે કરવી?

આ યોજના Director Social Defense (નિયામક સમાજ સુરક્ષા) દ્વારા ચાલે છે. Palak mata pita yojana online અરજી કરવાની હોય છે. જેના માટે e-samaj kalyan નામનું Portal પર જઈને એજી કરવી, પાલક માતા-પિતા યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવું અને રજીસ્ટ્રેશન કરવું,

પાલક માતા પિતા સંપુર્ણ માહિતી
પાલક માતાપિતા ઓનલાઇન અરજી
પાલક માતા પિતા યોજના ફોર્મ

 

Related Post




22.25865271.1923805
Exit mobile version